Gujarat rain alert : ગુજરાત રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસવાને હજુ સમય લાગી શકે છે. જોકે છેલ્લા ત્રણ – ચાર દિવસથી રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન ખાતા દ્વારા આજે રાત્રે ક્યાં ક્યાં સ્થળોએ વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : ૫ થી ૯ જૂન માટે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી અનરાધાર વરસાદની આગાહી?
આજે રાત્રે કયા-કયા જિલ્લામાં આગાહી? – Gujarat rain alert
ભારતીય હવામાન ખાતા મુજબ, આજે રાત્રે ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ખેડા, આણંદ, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, નવસારી, ડાંગ, દાહોદ, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમુક ભાગોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે તેવી સંભાવના છે.
આ પણ વાચો : હવે પાછું ચોમાસું ક્યારે સક્રિય થશે? વાવણી ક્યારે થશે? જાણો અંબાલાલની તારીખ સાથે આગાહી
આવતી કાલે ક્યાં-ક્યાં જિલ્લામાં આગાહી? – Gujarat rain alert
આવતી કાલે રાજ્યના ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, મહીસાગર, વડોદરા, પંચમહાલ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, દાહોદ અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
હવામાન ખાતા મુજબ, આજે રાત્રે ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ખેડા, આણંદ, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, નવસારી, ડાંગ, દાહોદ, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમુક ભાગોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે.