Moderate rain forecast : ગુજરાત રાજ્યમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદી ઝાપટા જોવા મળી રહ્યો છે. હાલ તો ચોમાસું મુંબઇથી આગળ વધી રહ્યું નથી જેના પગલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત નીર્ધારિત સમય કરતા મોડી થાય તેવું હવામાન ખાતા દ્વારા અનુમાન અપાઈ રહ્યું છે. ત્યારે હવામાન ખાતા દ્વારા ૬, ૭ અને ૮ તારીખમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
૫ અને ૬ તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – Moderate rain forecast
૫ અને ૬ તારીખના રોજ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, દાહોદ, વડોદરા, અમદાવાદ, નવસારી અને વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા (આગાહી) વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાચો : ૫ થી ૯ જૂન માટે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી અનરાધાર વરસાદની આગાહી?
૭ તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી? – Moderate rain forecast
૭ તારીખના રોજ ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, પંચમહાલ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ગીર સોમનાથ, અરવલ્લી, જૂનાગઢ, મહીસાગર, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાચો : ૭૦ કિ.મીની ઝડપે ફૂંકાશે પવન!, IMDની અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
૮ અને ૯ તારીખમાં ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – Moderate rain forecast
૮ અને ૯ તારીખના રોજ ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, અમરેલી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની શક્યતા (આગાહી) વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

અગત્યની લિંક:
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહીં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિલ કરો |
૮ અને ૯ તારીખના રોજ ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, અમરેલી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની શક્યતા (આગાહી) વ્યક્ત કરવામાં આવી છે.