૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે!, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે મેઘો ત્રાટકશે!

Weather forecast : મુંબઈ પછી હવે ગુજરતમાં વરસાદ ધડબડાટી બોલાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથો-સાથ પવનની ગતિમાં પણ વધારો થવાની  સંભાવના છે.

WhatsApp Group Join Now

આ પણ વાચો : ૭૦ કિલોમિટરની ઝડપથી આવશે આંધી-તોફાન, ગુજરાતમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

આ જિલ્લામાં વરસાદની આગાહી – Weather forecast

છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, સુરતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની શક્યતા છે, તો આ તરફ તાપી, બનાસકાંઠા, મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, મોરબી, દ્વારકામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો : ૩૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો!, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી!, ચોમાસું ૨૪ કલાકમાં કેરળથી મહારાષ્ટ્ર પહોંચશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – Weather forecast

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આાગમી ૧૦ જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે તેમણે કહ્યું છે કે ૧૦ જુન પછી કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે. અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૨૮ થી ૩૧ મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. તેમજ ૨૮ મે થી ૨૭ જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકસાન થશે.

આ પણ વાચો : પવન અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ!, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Weather forecast

અગત્યની લિંક:

હોમ પેજallmovieinfo.com
આ જિલ્લામાં વરસાદની આગાહી

છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, સુરતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment